સોનું
દેખાવ

સોનું એક તત્વ છે જેનો ક્રમાંક ૭૯ અને ચિહ્ન Au (લૅટિન: Aurum - ઑરમ્ ). સોનું વર્ષોથી અત્યંત કિમતી ધાતુ તરીકે જાણીતું છે. સોનાનો સદીઓથી નાણા તરીકે, ધનનો સંચય કરવાના એક સરળ રસ્તા તરીકે તથા ઘરેણાં વગેરે બનાવવા માટે ઉપયોગ થતો આવ્યો છે. સોનુ એ વજનદાર, ચળકતી, નરમ, પીળા રંગની ધાતુ છે. કુદરતમાં મળી આવતી તમામ ધાતુઓમાં આ સૌથી નરમ ધાતુ છે અને આસાનીથી કોઇ પણ ઘાટમાં ઘડી શકાય છે. સોનાના દાગીનાની ભારતમાં ઘણી ખપત થાય છે.
આજે સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આખા વિશ્વનું અર્થતંત્ર સ્થિર રાખવા માટે વપરાય છે.
આદીકાળથી માનવ સોનાથી મોહીત રહ્યો છે. કારણ કે, તે ક્યારેય કાટ ખાતુ નથી કે બરડ થતુ નથી.
ચિત્રો
[ફેરફાર કરો]-
પ્રાચીન ઇજિપ્ત માંથી સોનાની વીંટી
-
સોનાનો મુગટ
![]() | આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |